નવસારી: અંબાડા ગામ “કોલેરાગ્રસ્ત” જાહેર, આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરીનેશનની કામગીરી શરૂ
અંબાડા ગામે 39 લોકોમાં ઝાડા-ઉલ્ટીના કેસ સામે આવ્યા, પાણીની લાઈનમાં દૂષિત પાણી ભળી ગયું હોવાની શક્યતા