ભરૂચ : દિવાળી નિમિત્તે શહેરીજનોને ભેટ સ્વરૂપે મળ્યું નવું નજરાણું, મનમોહક માતરિયા તળાવનું કરાયું લોકાર્પણ…
ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળનું આયોજન શહેરીજનોને દિવાળી નિમિત્તે આપવામાં આવ્યું નજરાણું નવનિર્મિત માતરિયા લેક ગાર્ડનનું MLAના હસ્તે ઉદ્ઘાટન…
