સીએમના ચહેરા પર લાગી મુહર?: કોંગ્રેસે ‘પુષ્પા’ની તર્જ પર પોસ્ટર બહાર પાડ્યું, લખ્યું- ચન્ની ઝૂકેગા નહીં
પંજાબમાં મુખ્યમંત્રીના ચહેરા માટે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા કરવામાં આવી રહેલી સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.
પંજાબમાં મુખ્યમંત્રીના ચહેરા માટે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા કરવામાં આવી રહેલી સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.
પંજાબમાં ચરણજીત સિંહ ચન્ની અથવા નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે કોંગ્રેસનો સીએમ ચહેરો કોણ હશે તે અંગેનો નિર્ણય થોડાક…