અમદાવાદ : કલેક્ટરની ખોટી સહી કરી ખોટા દસ્તાવેજો ઉભા કરનાર 2 પટાવાળા વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
ગાંધીનગરમાં રહેતા વસંતકુવરબા પરમાર સાબરમતી મામલતદાર કચેરી ખાતે મામલતદાર તરીકે સુભાષબ્રીજ કલેકટર કચેરી ખાતે ફરજ બજાવે છે.