ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ પર નીતિન ગડકરીની ચેતવણી, સંબંધિત કંપની પર ભરાશે પગલા
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ દેશભરમાં ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાની ઘટનાની ગંભીર નોંધ લીધી છે.