ODI WC 2023: ‘પાકિસ્તાને કરેલ કરારના કારણે પીછેહઠ ન કરી શકે, ભારત આવવા અંગે PCBના નિવેદન પર ICCની પ્રતિક્રિયા
ODI વર્લ્ડ કપનું શેડ્યૂલ નક્કી થયા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અનિચ્છા શરૂ કરી દીધું છે.