સુરત : ક્રેડિટ કાર્ડ સ્વાઇપિંગ કૌભાંડમાં બેંકના 3 કરંટ એકાઉન્ટમાં એક વર્ષમાં 31 કરોડના થયા ટ્રાન્ઝેક્શન,પોલીસે એક આરોપીની કરી ધરપકડ
ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરીને રોકડા રૂપિયા મેળવવાના બહાને લોકો સાથે છેતરપિંડી આચરીને કરોડોના ટ્રાન્ઝેક્શન કરવાના એક મોટા કૌભાંડનો…
