🔴 Breaking
ભરૂચ: RTO વિભાગ દ્વારા એક માસમાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ  4,969 કેસ કરાયા, રૂ. 9.14 લાખના દંડની  વસૂલાતકોંગ્રેસ નેતા વીરજી ઠુમ્મર પંચમહાભૂતમાં વિલીન, પુત્રી જેની ઠુમ્મરે રડતી આંખે પિતાના અંતિમ સંસ્કાર કર્યાભરૂચ: દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ પર સેવા જ્યોતિ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો, મંત્રી પ્રફુલ્લ પાનસેરીયા રહ્યા ઉપસ્થિતજંતર-મંતર તરફ કુછ કરી રહેલા રાહુલ ગાંધી સહિત વિપક્ષી સાંસદોને પોલીસે અટકાવ્યા,જ્ઞાનેશ કુમારના રાજીનામાની ઉગ્ર માંગ ભરૂચ : બાકી રહેલા-નવા પાત્ર મતદારોની નોંધણી માટે ખાસ ઝુંબેશ, એક પણ પાત્ર નાગરિક વંચિત નહીં રહે : ડો. નવનાથ ગવ્હાણેસુરત : બ્રાન્ડેડ સાબુના નામે નકલી ખેલ, લસકાણા પોલીસે ‘ઘર સોપ્સ’ના ડુપ્લીકેટ રેકેટનો કર્યો પર્દાફાશ, બે ઝબ્બેઅંકલેશ્વર: નવરાત્રી પહેલા વાદ્યોના રીપેરીંગ-ટ્યુનિંગનું કામ પૂરજોશમાંસુરત : નવરાત્રીને ગણતરીના દિવસો બાકી છતાં ફાયર મંજૂરી મેળવવામાં આયોજકોની ઘોર ઉદાસીનતા!ભરૂચ: RTO વિભાગ દ્વારા એક માસમાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ  4,969 કેસ કરાયા, રૂ. 9.14 લાખના દંડની  વસૂલાતકોંગ્રેસ નેતા વીરજી ઠુમ્મર પંચમહાભૂતમાં વિલીન, પુત્રી જેની ઠુમ્મરે રડતી આંખે પિતાના અંતિમ સંસ્કાર કર્યાભરૂચ: દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ પર સેવા જ્યોતિ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો, મંત્રી પ્રફુલ્લ પાનસેરીયા રહ્યા ઉપસ્થિતજંતર-મંતર તરફ કુછ કરી રહેલા રાહુલ ગાંધી સહિત વિપક્ષી સાંસદોને પોલીસે અટકાવ્યા,જ્ઞાનેશ કુમારના રાજીનામાની ઉગ્ર માંગ ભરૂચ : બાકી રહેલા-નવા પાત્ર મતદારોની નોંધણી માટે ખાસ ઝુંબેશ, એક પણ પાત્ર નાગરિક વંચિત નહીં રહે : ડો. નવનાથ ગવ્હાણેસુરત : બ્રાન્ડેડ સાબુના નામે નકલી ખેલ, લસકાણા પોલીસે ‘ઘર સોપ્સ’ના ડુપ્લીકેટ રેકેટનો કર્યો પર્દાફાશ, બે ઝબ્બેઅંકલેશ્વર: નવરાત્રી પહેલા વાદ્યોના રીપેરીંગ-ટ્યુનિંગનું કામ પૂરજોશમાંસુરત : નવરાત્રીને ગણતરીના દિવસો બાકી છતાં ફાયર મંજૂરી મેળવવામાં આયોજકોની ઘોર ઉદાસીનતા!

Tag: <span>Crime branch</span>

અંકલેશ્વર: પટેલ નગર નજીક ચાલતા જુગારધામ પર ક્રાઇમ બ્રાન્ચના દરોડા, રૂ.1.24 લાખના મુદ્દામાલ સાથે 6 જુગારીની ધરપકડ

Dec 25, 2025 1 min read

બાતમીના આધારે પોલીસે રેડ કરતા જુગાર રમતા સંજય ચૌહાણ ,લાલચંદ વિશ્વકર્મા ,મોતી માંગગારોડી , સુરેશ ચુડાસમા, રાજુ વાઘરી…

અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે ચોરીના ભંગારના જથ્થા સાથે 2 આરોપીની કરી ધરપકડ,બુલેટ ટ્રેન પ્રોજેકટ સાઇટ પરથી કરી હતી ચોરી

Dec 19, 2025 1 min read

ભરૂચ LCBને બાતમી મળી હતી કે આઇસર ટેમ્પોમાં કેટલાક ઈસમો બુલેટ ટ્રેન પ્રોજેકટ સરફુદ્દીન ખાલપીયા સાઇટ પરથી ચોરીનો…

અંકલેશ્વર: GIDC ઓફીસ નજીક કારમાંથી રૂ.10 લાખ રોકડાની ચોરીમાં ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓની કરી ધરપકડ

Dec 12, 2025 1 min read

અંકલેશ્વરમાં એકાઉન્ટન્ટને અકસ્માતમાં ઉલઝાવી કારમાં રહેલી 10 લાખ રોકડા ભરેલી બેગની ઉઠાંતરીમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે સિદ્ધપુરથી બે ચોરોને…

અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે જીતાલી ગામેથી કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું,રૂ 14 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીની ધરપકડ

Dec 1, 2025 1 min read

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના જીતાલી ગામની સીમમાં આવેલ શ્રીરામ એસ્ટેટમાંથી કોસ્ટિક સોડાની ચોરીનું કૌભાંડ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી…

ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે ચંદન ચોરીના ગુનામાં 16 વર્ષથી ફરાર આરોપીની કરી ધરપકડ

Nov 2, 2025 1 min read

ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકના ચંદન ચોરીના ગુનામાં છેલ્લા 16 વર્ષથી ફરાર આરોપી  રાજુખાન નિશારખાન પઠાણ રહે,…

અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે લક્ઝ્યરીયસ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, રૂ.8.47 લાખનો મુદ્દામાલ જપ્ત

Oct 30, 2025 1 min read

ભરૂચ એલસીબીએ નેશનલ હાઇવે ઉપર  અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસેથી એસ.યુ.વી.લક્ઝુરિયર્સ કારમાંથી 1.24 લાખના વિદેશી દારૂ સહિત એક ઇસમને…

અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે યોગી એસ્ટેટના ગોડાઉનમાંથી અનઅધિકૃત કેમિકલનો જથ્થો ઝડપી પાડ્યો, રૂ.54 લાખનો મુદ્દામાલ જપ્ત

Oct 11, 2025 1 min read

ભરૂચ એલસીબીએ અંકલેશ્વરની યોગી એસ્ટેટમાં આવેલ ગોડાઉનમાંથી કેમિકલનો ગેરકાયદેસર રીતે સંતાડેલ જથ્થો અને ટેન્કર મળી 54.52 લાખનો મુદ્દામાલ…

અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે 3 બાંગ્લાદેશી મહિલાઓની કરી અટકાયત, ઘૂસણખોરી દ્વારા ભારતમાં પ્રવેશ કર્યો હોવાની આશંકા

Oct 6, 2025 1 min read

અંકલેશ્વરના સારંગપુરના લક્ષ્મણ નગર વિસ્તારમાં ગેરકાયદેસર વસવાટ કરતી ત્રણ બાંગ્લાદેશી  મહિલાઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની…

ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે વાલિયાના દોલતપુર ગામેથી રૂ.4.81 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીની ધરપકડ

Oct 4, 2025 1 min read

બાતમીના આધારે પોલીસે દરોડા પાડી પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 1584 નંગ બોટલ મળી કુલ 4.81 લાખનો મુદ્દામાલ…

અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે સારંગપુરના ગોડાઉનમાંથી ભંગારનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડ્યો, ભંગારીયાની ધરપકડ

Sep 16, 2025 1 min read

અંકલેશ્વરના સારંગપુર ગામ પાસે આવેલ કનૈયા નગરમાં ભંગારના ગોડાઉનમાંથી શંકાસ્પદ એસ.એસ.સામાન મળી કુલ 49 હજારથી વધુના મુદ્દામાલ સહિત…