25 ઓગસ્ટે જાહેર થશે CSનું પરિણામ, પરિણામ અનુક્રમે સવારે 11 અને બપોરે 2 વાગ્યે વેબસાઈટ પર જોવા મળશે…..
ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીસ ઓફ ઈન્ડીયા દ્વારા કંપની સેક્રેટરીની દેશભરમાં જુલાઈ મહિનામાં પરીક્ષા લેવામાં આવી હતી.