ભરૂચ: શહેરમાં પાણી પહોંચાડતી અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાં ડભાલી ગામ નજીક ગાબડુ, ખેતરો થયા જળબંબાકાર
નર્મદા યોજનાનું પાણી પૂરી પાડતી અમ્લેશ્વર કેનાલમા ડભાલી ગામ પાસે ગાબડુ પડતાં ખેડૂતોના ઊભા પાકને નુકશાન થયું છે…