Featured અમદાવાદ : દરિયાપુરમાં મકાનનો કેટલોક હિસ્સો ધરાશાયી, ત્રણ લોકો દબાઇ જતાં કરાયું રેસ્કયુ Jun 29, 2021 1 min read દરિયાપુરની લખોટાની પોળમાં બનેલી ઘટના, પિતા-પુત્ર અને પુત્રવધુ કાટમાળ નીચે દબાયા.