ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે કોર્ટે ધરપકડનો વોરન્ટ કર્યો ઇશ્યુ, વાંચો શું છે સમગ્ર મામલો
વિરમગામનાં ધારાસભ્ય હાર્દિક પટેલ સામે ધ્રાંગધ્રાની કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યો છે.