અરે આ શું..! : અમરેલીના ઢૂંઢીયા-પીપળીયા નજીક જમીનમાંથી કાળો પદાર્થ નીકળી સુકાઈને કાચ જેવો બનતા લોકો અચંબિત
અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના ઢૂંઢીયા-પીપળીયા ગામ નજીક જમીનમાંથી કાળો પદાર્થ નીકળ્યો હતો.