ભાવનગર: 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓએ કરી ધૂળેટીના પર્વની ઉજવણી, 24 ક્લાક ખડેપગે તૈનાત રહેશે
ભાવનગર 108 ઇમરજેનસી સેવાના કર્મચારીઓએ પણ હોળી-ધૂળેટીના પર્વની શુભકામનાઓ પાઠવી હતી
ભાવનગર 108 ઇમરજેનસી સેવાના કર્મચારીઓએ પણ હોળી-ધૂળેટીના પર્વની શુભકામનાઓ પાઠવી હતી
ગીર સોમનાથ જિલ્લાના આદિ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે સોમનાથ મહાદેવને હોળી-ધૂળેટીના પાવન અવસરે અબીલ-ગુલાલનો ભવ્ય શૃંગાર…