ગુજરાત AAPના 2 કોર્પોરેટર ગેરલાયક, શહેરી વિકાસ સચિવનો હુકમ…
રાજકોટના રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના 2 કોર્પોરેટરો ગેરલાયક ઠેરવાયા છે.