સુરેન્દ્રનગર : પેન્શન અધિકાર દિવસ નિમિત્તે જીલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા પડતર પ્રશ્ને વિરોધ નોંધાવાયો…
સુરેન્દ્રનગર જીલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા લીંબડી ખાતે પડતર માંગો સાથે પેન્શન અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.