ભાજપ સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા સામે નોંધાઈ ફરિયાદ, ડૉ. અતુલ ચગના આપઘાત કેસનો મામલો
વેરાવળના નામાંકિત ર્ડાક્ટર અતુલ ચગે પોતાનિજ હોસ્પિટલમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો અને એક સ્યુસાઈડ નોટ લખી હતી
વેરાવળના નામાંકિત ર્ડાક્ટર અતુલ ચગે પોતાનિજ હોસ્પિટલમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો અને એક સ્યુસાઈડ નોટ લખી હતી
વેરાવળ સોમનાથ પંથકના ડો. અતુલ ચગ આપઘાત મામલે સુરતમાં લોહાણા સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે
તબીબે ગળેફાંસો ખાતા પહેલા લખેલી એક લીટીની સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે ‘હું નારણભાઇ…