નર્મદા : ભાજપના MLA ડૉ.દર્શનાબહેન દેશમુખનો બળાપો,કહ્યું મારી પાર્ટીના લોકો મારું અપમાન કરી રહ્યા છે
નર્મદા જિલ્લાના નાંદોદ વિધાનસભાની ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા વર્ષની શુભેચ્છાઓ માટે એક સ્નેહમિલન યોજાયું હતું.