સુરત : સૂકા ઘાસનો જથ્થો ભરીને લઈ જતાં આઇસર ટેમ્પોમાં ફાટી નીકળી આગ, ફાયર ફાઇટરો દોડ્યા…
સુરત જિલ્લાના કોસંબા નજીક હાઇવે પર આઇસર ટેમ્પોમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.