DUના અભ્યાસક્રમમાંથી હટી શકે છે કવિ ઇકબાલનું ચેપ્ટર,તેમણે જ લખ્યું સારે જહાં સે અચ્છા
સારે જહાં સે અચ્છા હિંદુસ્તાન હમારા લખનાર કવિ અલ્લામા મુહમ્મદ ઈકબાલના પ્રકરણને દિલ્હી યુનિવર્સિટીના અભ્યાસક્રમમાંથી હટાવી શકાય છે.