પંચમહાલ : જાંબુઘોડા અભયારણ્યની મધ્યમાં આવેલું ધનપુરી ઇકો ટુરિઝમ સેન્ટર પ્રકૃતિપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું
જાંબુઘોડા અભયારણ્ય પ્રકૃતિ પ્રેમીઓની પહેલી પસંદ ધનપુરી ઇકો ટુરિઝમ પ્રકૃતિપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર એસી કોટેજ,જંગલ સફારી,ટ્રેકિંગ,સ્થાનિક ગાઈડની સુવિધા…
