ભરૂચ : આમોદ પાલિકાની પેટા ચૂંટણી માટે દેવીપૂજક સમાજે ભાજપ પાસે કરી ટિકિટની માંગણી..!
ભરૂચ જિલ્લાના આમોદ પંથકના વોર્ડ નંબર 4ના દેવીપૂજક સમાજ દ્વારા ભાજપ પાસે ટિકિટની માંગણી કરવામાં આવી છે.