ભરૂચ: ઈલેક્ટ્રીક ટુ વ્હીલર સ્કુટર્સના નવા શોરૂમ નર્મદા ગ્રીમનીટીનો શુભારંભ, વિવિધ ફીચર્સ સાથેના ઇ સ્કુટર્સ મળશે
ભરૂચમાં બેટરી કંપનીના ઈલેક્ટ્રીક ટુ વ્હીલર સ્કુટર્સના નવા શોરૂમ નર્મદા ગ્રીમનીટીનો શુભારંભ કરાયો.
ભરૂચમાં બેટરી કંપનીના ઈલેક્ટ્રીક ટુ વ્હીલર સ્કુટર્સના નવા શોરૂમ નર્મદા ગ્રીમનીટીનો શુભારંભ કરાયો.
ઓકાયા ઇલેક્ટ્રિક વ્હીકલ શુક્રવારે બજારમાં તેની શાનદાર સુવિધા સાથેનું સ્કૂટર લોન્ચ કર્યું છે.