વડોદરા: માંજલપુર વિસ્તારના લિલેરિયા હાઇટ્સની લિફ્ટમાં 8 લોકો ફસાયા
ફાયર લાશ્કરોએ તુરંત સ્થળ પર ધસી જઇ ગણતરીની મિનિટોમાં તમામનું સહી-સલામત રેસ્ક્યુ કર્યું હતું.