ઈંગ્લિશ ચેનલમાં વધુ એક બોટ પલટી જતાં 6નાં મોત, બોટ પર 65 લોકો હતા સવાર, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ…
ઈંગ્લિશ ચેનલમાં એક બોટ પલટી જતાં છ લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા હોવાના ચોંકાવનારા અહેવાલ આવ્યા છે.