જામનગર : લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ રિજિયન-4ની કોન્ફરન્સ યોજાય, લાયન સભ્યો ઉપસ્થિત રહ્યા…
આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સેવાકીય કામગીરી કરતી લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના ડિસ્ટ્રિક્ટ 3232 જેની રિજિયન-4ની કોન્ફરન્સ જામનગરના ટાઉન હોલમાં યોજવામાં આવી…