સુરત : રાંદેરમાં ઘરકંકાસના લીધે પરિવારનો માળો વિખરાયો, મહિલાએ પુત્ર અને પુત્રીને ગળાફાંસો આપી પોતે આપઘાત કર્યો.
સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડની કોલોનીમાં આજે સામૂહિક આપઘાત કર્યા હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.