Home > fire in company
You Searched For "Fire in Company"
પંચમહાલ:ઘોઘંબાની GFL કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે વિકરાળ આગ,અનેક કામદાર ઇજાગ્રસ્ત
16 Dec 2021 6:54 AM GMTપંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર ખાતે રેફરન ગેસ બનાવતી ગુજરાત ફ્લોરો કેમિકલ કંપની (GFL) કંપનીમાં બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી.
વડોદરા : લામડાપુરા GIDCની કંપનીમાં ફાટી નીકળી ભીષણ આગ, ફાયર ફાઇટરો દોડ્યા.
20 Nov 2021 10:24 AM GMTવડોદરા જિલ્લાના સાવલી તાલુકાની લામડાપુરા જીઆઇડીસીમાં આવેલ કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
ભરૂચ: સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્રિય પ્રધાન પિયુષ ગોયલને લખ્યો પત્ર, વાંચો શું કરી રજૂઆત
3 Aug 2021 12:10 PM GMTભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં અવારનવાર અગ્નિકાંડ, ઝેરી ગેસ અને હવા પ્રદુષણની ઘટનાઓમાં સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્ર અને રાજ્ય સરકારનું ધ્યાન દોર્યું...
પંચમહાલ : કાલોલ ઔદ્યોગિક વસાહતમાં વહેલી સવારે એક કંપનીમાં લાગી ભીષણ આગ
13 July 2021 6:27 AM GMTકાલોલ GIDCની એક ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, આગના ધુમાડા 4 કિલોમીટર દૂર સુધી જોવા મળ્યા.
સુરત : પાંડેસરા જીઆઇડીસીમાં ફેકટરીમાં રાત્રિના આગ, બે ફાયર માર્સલ ઇજાગ્રસ્ત
1 March 2021 5:55 AM GMTસુરતમાં પાંડેસરા GIDCની પ્રેરણાં મીલ નામની ડાઈંગ મિલમાં રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતી.સુરત પાંડેસરા જીઆઇડીસી ખાતે આવેલ પ્રેરણા...
અંકલેશ્વર : ક્રોપ લાઈફ સાયન્સ કંપનીમાં ભીષણ આગ, ભારે જહેમત બાદ આગ કાબુમાં!
19 Feb 2021 5:34 AM GMTઅંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ક્રોપ લાઈફ સાયન્સ કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળતા લાખો રૂપિયાના નુકશાનીનો અંદાજો છે.અંકલેશ્વર જીઆઇડીસીમાં...