ગુજરાત રાજકોટ : સરકાર વાત અમારી સાંભળો, સહાય નથી જોઇતી, અમારા પરિવારના મોભીને પાછા લાવો… Aug 8, 2021 1 min read દીવ, કોડીનાર, પોરબંદર પંથક તેમજ વિવિધ વિસ્તારોના આશરે 558 જેટલા માછીમારો પાડોશી દેશ પાકિસ્તાનની જેલોમાં બંધ છે