અંકલેશ્વર : જુના બોરભાઠા બેટ પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ‘વન ભોજન’ કાર્યક્રમ યોજાયો…
અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય કિરણબેનના માર્ગદર્શન હેઠળ બાળકોના સર્વાંગી વિકાસ માટે વન ભોજનનું અયોજન…
