દેશ દિલ્હીમાં સંભવિત ચોથી લહેરથી ચિંતા, 20 એપ્રિલે DDMA બેઠકમાં પ્રતિબંધોની સંભવિત જાહેરાત Apr 15, 2022 1 min read દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે.