રાજકોટ : ગોંડલની ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલમાં IIMUN એજ્યુકેશનલ ઇવેન્ટ યોજાયો, ફોર્મર ઇન્ડિયન એમ્બેસેડર રહ્યા ઉપસ્થિત…
ગોંડલની ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ફોર્મર ઇન્ડિયન એમ્બેસેડર દિપક વોરાના અધ્યક્ષસ્થાને ત્રિદિવસીય એજ્યુકેશનલ ઇવેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું શિક્ષણ…
