અંકલેશ્વર : અંદાડા ગામે ગૌચરની જગ્યામાં દબાણો થતાં માલધારી સમાજે કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું…
ભરૂચ જીલ્લા કલેક્ટર કચેરી ખાતે માલધારી સમાજના આગેવાન જીણા ભરવાડ સહિતના આગેવાનોએ આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.
ભરૂચ જીલ્લા કલેક્ટર કચેરી ખાતે માલધારી સમાજના આગેવાન જીણા ભરવાડ સહિતના આગેવાનોએ આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.
ગૌચર બચાવવાની વાતો તો આપણી સરકાર ખુબ કરે છે. પરંતુ સ્થિતિ એવી છે ગૌચરની જમીનોમાં જ મોટી-મોટી કંપનીઓએ…