ભરૂચ: યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ હેમખેમ પરત ફરે એ માટે ગાયત્રી યજ્ઞનું કરાયું આયોજન
અંકલેશ્વરની આભૂષણ રેસિડેન્સી ખાતે યુક્રેન યુદ્ધમાં ફસાયેલા વિદ્યાર્થીઓ હેમખેમ પરત ફરે તે માટે ગાયત્રી યજ્ઞનું આયોજન કરાયું.