Sunday, June 21, 2026
36° C Gujarat
🔴 Breaking
સુરત : નેતાઓના વાંકે જનતા પરેશાન,કરોડોના ખર્ચે તૈયાર હીરાબાગ જોઇન્ટર બ્રિજ હજુ પણ બંધ!ભરૂચ: જિલ્લા કોંગ્રેસ દ્વારા પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરાયાસુરત : નાની ભટલાવ ગામે લોકભાગીદારી અને સરકારી ગ્રાન્ટથી ઉભું કર્યું 24 કલાક ચાલતું જ્ઞાનધામભરૂચ: RTOમાં આધુનિક ટેક્નોલોજી સાથે સ્માર્ટ ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ, તરત જ મળશે પરિણામભરૂચ: જિલ્લા કોર્ટના પાર્કિંગમાં ધામણ સાપ દેખાતા અફરાતફરી, વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટે કર્યું સફળ રેસ્ક્યુઅંકલેશ્વર: તાલુકા પોલીસે સેંગપુર ગામના ખાડી ફળીયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની કરી ધરપકડઅંકલેશ્વર:GIDCની સિગ્મા રોટલાઇનિંગ કંપનીમાં હાઇડ્રોલિક પરથી નીચે પડતા 36 વર્ષીય કામદારનું મોત,પોલીસ તપાસ શરૂભરૂચ: હાંસોટ પોલીસ મથક ખાતે બકરી ઇદના પર્વને અનુલક્ષી શાંતિ સમિતિની બેઠક યોજય, પર્વ કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં ઉજવવા અનુરોધસુરત : નેતાઓના વાંકે જનતા પરેશાન,કરોડોના ખર્ચે તૈયાર હીરાબાગ જોઇન્ટર બ્રિજ હજુ પણ બંધ!ભરૂચ: જિલ્લા કોંગ્રેસ દ્વારા પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરાયાસુરત : નાની ભટલાવ ગામે લોકભાગીદારી અને સરકારી ગ્રાન્ટથી ઉભું કર્યું 24 કલાક ચાલતું જ્ઞાનધામભરૂચ: RTOમાં આધુનિક ટેક્નોલોજી સાથે સ્માર્ટ ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ, તરત જ મળશે પરિણામભરૂચ: જિલ્લા કોર્ટના પાર્કિંગમાં ધામણ સાપ દેખાતા અફરાતફરી, વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટે કર્યું સફળ રેસ્ક્યુઅંકલેશ્વર: તાલુકા પોલીસે સેંગપુર ગામના ખાડી ફળીયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની કરી ધરપકડઅંકલેશ્વર:GIDCની સિગ્મા રોટલાઇનિંગ કંપનીમાં હાઇડ્રોલિક પરથી નીચે પડતા 36 વર્ષીય કામદારનું મોત,પોલીસ તપાસ શરૂભરૂચ: હાંસોટ પોલીસ મથક ખાતે બકરી ઇદના પર્વને અનુલક્ષી શાંતિ સમિતિની બેઠક યોજય, પર્વ કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં ઉજવવા અનુરોધ

Tag: <span>Girl</span>

અંકલેશ્વર : પ્રેમસંબંધની રીસમાં યુવતીના ઘરે ધમાલ મચાવતા ત્રણ ટપોરીઓની પોલીસે કરી ધરપકડ,અન્ય એક વોન્ટેડ

Jun 2, 2025 1 min read

અંકલેશ્વર કાપોદ્રા પાટીયા પાસેની એક સોસાયટીમાં યુવતી સાથેના પ્રેમ સંબંધની રીસ રાખીને ચાર જેટલા તોફાની ઈસમોએ ધાંધલ ધમાલ…

ભરૂચ: ઝઘડિયાના રાણીપુરા નજીક ડમ્પરની ટકકરે મોપેડ સવાર યુવતીનું મોત !

Jun 2, 2025 1 min read

ભરૂચના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામ નજીક હાઈવા ટ્રકની અડફેટે મોપેડ સવાર યુવતીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું…

વલસાડ : કપરાડાના વારણા ગામમાં બે યુવતીઓએ એક જ ઝાડ અને દોરીથી ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી

Jun 1, 2025 1 min read

એક ઝાડ પર એક જ દોરીથી બે યુવતીઓના ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સનસનાટી મચી ગઈ…

દાહોદ : બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં કોર્ટે આરોપી આચાર્યને ફટકારી 10 વર્ષની સજા,પોલીસ તપાસ સામે શંકા!

May 21, 2025 1 min read

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણી ગામની પ્રાથમિક શાળામાંથી છ વર્ષની પહેલા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીની લાશ મળી હતી. ગુજરાત…

ભરૂચ : વડોદરાના કમાટી બાગમાં જોય ટ્રેનની અડફેટે જંબુસરની 4 વર્ષીય બાળકીનું ગંભીર ઇજાના પગલે મોત…

May 11, 2025 1 min read

વડોદરાના કમાટી બાગમાં જોય ટ્રેનની અડફેટે ભરૂચ જિલ્લાના જંબુસર નગરના કસ્બા ફળિયામાં રહેતી 4 વર્ષીય બાળકીનું ગંભીર ઇજાના…

અંકલેશ્વર: કડીયા કામ કરતા પિતાની પુત્રીએ B.SCમાં ગોલ્ડમેડલ હાંસલ કર્યો, માતા પણ છે શ્રમયોગી !

Apr 9, 2025 1 min read

અંકલેશ્વરના ગડખોલમાં રહેતા અને કડિયા કામ કરતા પિતાની દીકરીએ બેચલર ઓફ સાયન્સમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગોલ્ડ…

જૂનાગઢ : નાની બાળકીની અદભુત સિદ્ધિ,અંગ્રેજી મૂળાક્ષર પરથી બોલે છે વિશ્વભરના દેશોના નામ,ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા પણ લેવાય નોંધ

Apr 4, 2025 1 min read

જૂનાગઢનાં ધંધુસર ગામની આંગણવાડીમાં અભ્યાસ કરતી આશરે 5 વર્ષીય સમીરા નામની બાળકીની પ્રતિભાએ સૌ કોઈને આશ્ચર્યમય બનાવી દીધા…

સુરત : માતાનો મોબાઈલ ફોન પાણીમાં પડી જતા દીકરીએ કરી લીધો આપઘાત,માસુમ પુત્રીના મોતથી શોક

Mar 18, 2025 1 min read

સુરતના કતારગામનાં જય રણછોડ નગર એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારની એક દીકરીથી માતાનો મોબાઈલ ફોન પાણીમાં પડી ગયો હતો, ગુજરાત…

બનાસકાંઠા : કોલેજની વિદ્યાર્થીનીને બ્લેકમેલ કરીને દોઢ વર્ષ સુધી સાત નરાધમો આચરતા રહ્યા દુષ્કર્મ,પોલીસે એક આરોપીની કરી ધરપકડ

Mar 13, 2025 1 min read

બનાસકાંઠામાં વિદ્યાર્થીનીનો નગ્ન વિડીયો બનાવીને તેને બ્લેકમેલિંગ કરીને સાત નરાધમ મિત્રોએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર…

ફરી ગબ્બર એક વિદેશી સુંદરી પર પોતાનું દિલ હારી ગયો!, મેચ દરમિયાન જોવા મળ્યા સાથે

Feb 21, 2025 1 min read

ભારતીય ટીમના ભૂતપૂર્વ ઓપનર શિખર ધવનને ICC દ્વારા મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થાએ ધવનને ચેમ્પિયન્સ…