Gujarat છોટાઉદેપુર: રૂમડિયા ગામે હોળીનો “ગોળફર્યુ” મેળો યોજાયો,પરંપરાને નિભાવતા આદિવાસીઓ Mar 20, 2022 1 min read છોટાઉદેપુર નજીક રૂમડિયા ગામે આજે હોળીનો મેળો યોજાયો જેને “ગોળફર્યુ”કહેવાય છે.