દેશમાં બેરોજગારીના કારણે વધી રહેલી આત્મહત્યા પર રાહુલે સરકારને ઘેરી, કહ્યું- આ માટે સરકાર જવાબદાર
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બેરોજગારીના મુદ્દે ફરી એકવાર કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે.