અંકલેશ્વરમાં GPBO દ્વારા યુવાનોના સર્વાંગી વિકાસ સફળ ઉદ્યોગ સાહસિક માટે બિઝનેસ નેટવર્કિંગની યોજાઈ મીટીંગ
સરદારધામ સંચાલિત Global Patidar Business Organization (GPBO) હાલમાં બે રાજ્યના આઠ શહેરોમાં “સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ”ના મહાસંકલ્પ સાથે કાર્યરત છે. ભરૂચ…
