એટલાન્ટામાં ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ (IGFF)ની ત્રીજી આવૃત્તિની ગ્રાન્ડ ઓપનિંગ સેરેમની સંપન્ન
વાડીલાલ ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ (IGFF) તેની 3જી આવૃત્તિનું એટલાન્ટા, જ્યોર્જિયા, અમેરિકાખાતે આયોજન કરી રહ્યું છે.