પંચમહાલ : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગોધરા ખાતે યોજાય ભવ્ય તિરંગા યાત્રા
આ વિશાળ તિરંગાયાત્રામાં શહેરના વિવિધ સમાજના લોકો, શાળાના બાળકો, પોલીસ વિભાગના કર્મચારીઓ, વનવિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા

શહેરના યુવાનો દ્વારા શહીદ દીન નિમિત્તે અનેરું આયોજન... આઝાદી ના અમૃતમહોત્સવ ને ઉપલક્ષ્ય માં આયોજન..