‘આજે દેશ વીર સાહિબજાદાઓના અમર બલિદાનને યાદ કરી રહ્યો છે : વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે વીર બાલ દિવસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.