Gujarat અંકલેશ્વર : આમલાખાડી પાસે 1.18 કરોડ રૂા.ના દારૂના જથ્થાનો નાશ કરાયો Jan 11, 2022 1 min read અંકલેશ્વરની આમલાખાડી પાસે દારૂની 90 હજાર કરતાં વધારે બોટલોનો રોડ રોલર ફેરવી નાશ કરાયો..