News આજે ગણેશ જયંતિ, જાણો વ્રતની દંતકથા વિષે Feb 4, 2022 1 min read આજે ગણેશ જયંતિ છે. આ તહેવાર દર વર્ષે માઘ માસમાં શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે ઉજવવામાં આવે છે.