ગીર સોમનાથ : અશ્વ સાથે શિવભક્તો પહોચ્યા સોમનાથ, સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરાયું અશ્વપૂજન…
ભાવનગરના તળાજાથી 9 અશ્વ લઈને નીકળેલ શિવભક્તોનું મંડળ ગીર સોમનાથ જિલ્લા સ્થિત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યું…
ભાવનગરના તળાજાથી 9 અશ્વ લઈને નીકળેલ શિવભક્તોનું મંડળ ગીર સોમનાથ જિલ્લા સ્થિત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યું…
જુનવાણી સંસ્કૃતીઓની પરંપરાઓ લુપ્ત થતી ગઈ ને ઈન્ટરનેટના આધુનિકતાના યુગમાં રંગે રંગાયેલ લોકો જુનવાણી પરંપરાઓ વિસરી ગયા