Featured વલસાડ: દરિયામાંથી મહાકાય માછલીનું કંકાલ મળી આવ્યુ, લોકોમાં ભારે કુતૂહલ Jun 6, 2023 1 min read વલસાડના તિથલના દરિયા કિનારે મહાકાય માછલીનું કંકાલ મળી આવતા ચકચાર મચી જવા પામી છે