ભરૂચ : ઝઘડીયાના હરીપુરા નજીકથી બાયો ડીઝલનો ગેરકાયદેસર જથ્થો ઝડપાયો, એકની ધરપકડ
ઝઘડીયા તાલુકાના હરિપુરા નજીકથી એક વ્યક્તિ ગેરકાયદેસર બાયો ડીઝલનાં જથ્થા સાથે ઝડપાયો હતો.