NCP નેતા નવાબ મલિકને મોટો ફટકો, સુપ્રીમ કોર્ટે તાત્કાલિક મુક્તિની અરજી ફગાવી
મની લોન્ડરિંગ કેસમાં મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકને સુપ્રીમ કોર્ટ તરફથી આંચકો લાગ્યો છે.