કોરોના રસીકરણમાં ભારતનો નવો રેકોર્ડ, 18 મહિનામાં 200 કરોડ ડોઝ આપવામાં આવ્યા
રવિવારે દેશમાં કોરોના રસીકરણનો નવો રેકોર્ડ બન્યો, પીએમ મોદીએ પણ ટ્વિટ કરીને શુભકામનાઑ પાઠવી