Connect Gujarat

You Searched For "IndVsAus"

ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ટીમની જાહેરાત કરી,રહાણે ટીમમાં પરત ફર્યો

25 April 2023 9:25 AM GMT
WTCની ફાઈનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર 7 થી 11 જૂન દરમિયાન યોજાવાની છે.

આજની INDvsAUSની ટેસ્ટ મેચ બનશે ખાસ, PM મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન રહેશે હાજર, જાણો આજનો સંપૂર્ણ શિડ્યુલ

9 March 2023 3:47 AM GMT
ભારત અને આસ્ટ્રેલિયાની મેચ અમદાવાદના દુનિયાના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જ્યારે તેને નિહાળવા માટે બંને દેશના વડા...

ઓસ્ટ્રેલીયા સામે જીત બદલ આનંદ મહિન્દ્રા 6 ખિલાડીઓને ગિફ્ટમાં આપશે કાર, જાણો વધુ

23 Jan 2021 3:29 PM GMT
મહિન્દ્રા કંપનીના માલિક આનંદ મહિન્દ્રાએ ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક જીતને લઈ 6 ભારતીય ખેલાડીને ગિફ્ટ આપવાની જાહેરાત કરી છે. જેમાં બોલર મોહમ્મદ...

2nd T-20: ઓસ્ટ્રેલિયા સામેની બીજી મેચમાં ભારતનો 6 વિકેટથી વિજય, વિરાટ સેનાએ શ્રેણી જીતી

6 Dec 2020 12:31 PM GMT
ઓસ્ટ્રેલિયા સામેની બીજી T20માં ભારતનો 6 વિકેટે વિજય થયો છે. ભારતે 194 રનનો ટાર્ગેટ ચેઝ કરીને શ્રેણીમાં 2-0ની અજેય લીડ મેળવી લીધી હતી.ટીમ ઇન્ડિયાએ...

ભારતીય યુવકે ચાલુ મેચમાં ઓસ્ટ્રેલિયન ગર્લફ્રેન્ડને કર્યું પ્રપોઝ, મેદાન પર મેક્સવેલે પણ ખુશ થઈને ક્લેપ કરી

29 Nov 2020 2:27 PM GMT
ભારતીય યુવાન ઓસ્ટ્રેલિયન લેડીને પ્રપોઝ કરતો જોવા મળે છે. છોકરી તેનું પ્રપોઝલ એક્સેપટ કરતા હા પાડીને રિંગ પહેરે છે. પછી કપલ કિસ તેમજ હગ કરે છે. આ...

“વિરાટ સેના કાંગારું સામે પરાસ્ત” ભારત ઓસ્ટ્રેલિયા સામે 51 રને હાર્યું, ઓસ્ટ્રેલિયા 2-0 થી આગળ

29 Nov 2020 1:18 PM GMT
ઓસ્ટ્રેલિયાએ ત્રણ વનડે સીરિઝની બીજી મેચમાં સિડની ખાતે ભારતને 51 રને હરાવી શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે. 390 રનનો પીછો કરતા ટીમ ઇન્ડિયા 50 ઓવરમાં...

વિશ્વ મહિલા દિવસે રમાશે, India Vs Australia મહિલા ટી -20 વિશ્વકપની ફાઇનલ

8 March 2020 5:11 AM GMT
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આઇસીસી મહિલા ટી -20 વર્લ્ડ કપ 2020 ની અંતિમ મેચ થોડા કલાકો બાદ રમાશે. ભારતીય ટીમ ચાર વખત...

ક્રિકેટ : આકરી ટીકા કરનારાઓને વિરાટની ટીમનો હરહરતો જવાબ, કાંગારૂઓને આપી માત

20 Jan 2020 3:02 AM GMT
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વન-ડે હાર્યા બાદ ભારતીયક્રિકેટ ટીમની આકરી ટીકા થતી હતી પરંતુ વિરાટ કોહલીની ટીમે વળતો પ્રહાર કરવાનીસાથે સાથે ટીકાકારોને ચૂપ કરી...

વોર્નર-ફિંચની રેકોર્ડ બ્રેક પાર્ટનરશિપ ઈનિંગ, ભારત સામે ઓસિ.નો વિજય

15 Jan 2020 6:28 AM GMT
ત્રણ વન-ડે મેચની સીરિઝમાં કાંગારૂ ટીમે 1-0ની લીડ મેળવીઓસ્ટ્રેલિયાએ ભારતને ત્રણ વન-ડે મેચની સીરિઝનાપ્રથમ મેચમાં 10 વિકેટે હરાવ્યું છે. મંગળવારે મુંબઈના...

આજથી ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે પ્રથમ વન-ડે નો પ્રારંભ

14 Jan 2020 3:49 AM GMT
સૌથી મજબુત કહેવાતી કાંગારુ ટીમ સોથે આજેભારત સાથે બપોરે 1:30 વાગ્યે ટકરાશે. ત્રણ વનડે મેચોની શ્રેણીની પહેલી મેચ આજરોજ મંગળવારના મુંબઇમાંયોજાઇ રહી...

રાજકોટના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત જ બની હશે ઘટના, ક્રિકેટ મેચની ઓછા ભાવની ટિકિટ ગણતરીના કલાકોમાં થઈ બુક

2 Jan 2020 7:33 AM GMT
આગામી તા. ૧૭મી જાન્યુઆરીના રોજ રાજકોટના ખંઢેરીસ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એકદિવસીય મેચ રમાવવા જઈ રહી છે, ત્યારે આ મેચ...