ઉત્તરાયણમાં ઘાયલ પક્ષીઓ માટે વરદાન બનશે “કરૂણા અભિયાન”, રાજ્યભરમાં શરૂ કરાયા સારવાર કેન્દ્ર…
ઉત્તરાયણમાં દોરીથી ઘાયલ પક્ષીઓના જીવ બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરૂણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
ઉત્તરાયણમાં દોરીથી ઘાયલ પક્ષીઓના જીવ બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરૂણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
ઉત્તરાયરણના પર્વ પર પતંગની દોરીથી ઘ્વાતા પક્ષીઓની ભરૂચ અંકલેશ્વરમાં કરુણા અભિયાન અંતર્ગત સારવાર કરવામાં આવી હતી